Home News જ્યાં ફાયરની ગાડીઓ નથી પહોંચી શકતી ત્યાં આ રીતે થાય છે સેનિટાઇઝેશન,...

જ્યાં ફાયરની ગાડીઓ નથી પહોંચી શકતી ત્યાં આ રીતે થાય છે સેનિટાઇઝેશન, જુઓ Video

ફેસ ઓફ નેશન, 09-05-2020 : અમદાવાદના કોટ વિસ્તારોમાં અનેક નાની ગલીઓ અને પોળો એવી છે જ્યાં સૅનેટાઇઝેશન માટે ફાયરની કે અન્ય ગાડીઓ જઈ શકતી નથી. તેવા વિસ્તારોમાં તંત્રએ ફાયર વિભાગની હાઇડ્રોલિક ગાડીઓ મારફતે સૅનેટાઇઝેશન પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ડ્રોન મારફતે પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આજે શહેરના મોટા ભાગના તમામ વિસ્તારોને સૅનેટાઇઝ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને લઈને ફાયર વિભાગનો મોટો કાફલો શહેરમાં સૅનેટાઇઝેશન માટે તૈનાત થઇ ગયો છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/FIClpTW6e8Y

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video

આબુ રોડ નજીક ગમખ્વાર અકસ્માત, મહારાષ્ટ્રથી સિરોહી આવતા પરિવારના 6 લોકોના મોત

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video