ફેસ ઓફ નેશન, 09-05-2020 : અમદાવાદમાં કોરોના કોટ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નિપજ્યા છે. કેસોની સંખ્યાથી જોઈએ તો સરખેજમાં મૃત્યુઆંક વધુ છે. સરખેજમાં કુલ 19 કેસો છે જેની સામે 5 લોકોના મોત નિપજ્યા છે.
નારણપુરામાં 63 કેસ અને 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. પાલડીમાં 61 કેસ અને 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. નવાવાડજમાં 60 કેસ અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ચાંદખેડામાં 56 કેસ અને 2 લોકોના મોત નિપજ્યા છે. વાસણામાં 47 કેસ અને 03 લોકોના મોત નિપજ્યા છે. સાબરમતીમાં 38 કેસ નોંધાયા છે. જ્યાં કોઈનું મૃત્યુ થયું નથી. સ્ટેડિયમ વિસ્તારમાં 30 કેસ નોંધાયા છે અને બે લોકોના મૃત્યુ થયા છે. રાણીપમાં 28 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
બોડકદેવમાં 35 કેસ નોંધાયા છે અને 3 લોકોના મૃત્યુ થયા છે. થલતેજમાં 25 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગોતામાં 46 કેસ નોંધાયા છે અને 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. ચાંદલોડિયામાં 21 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘાટલોડિયામાં 33 કેસ નોંધાયા છે પરંતુ હજુ સુધી કોઈનું મૃત્યુ થયું નથી.
જોધપુરમાં 55 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. વેજલપુરમાં 66 કેસ નોંધાયા છે અને કોઈનું મૃત્યુ થયું નથી. મક્તમપુરામાં 33 કેસ નોંધાયા છે અને બે લોકોના મોત નિપજ્યા છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video