ફેસ ઓફ નેશન, 10-05-2020 : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. અગાઉ પણ મોદી લોકડાઉન સમયગાળો પૂર્ણ થવાને આરે હોય ત્યારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. વધુ એક વાર આવતીકાલે મોદી ફરીથી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. જેમાં કેટલાક જરૂરી સલાહ સૂચનો આપવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.
કોરોના મામલે પાંચમી વાર મોદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફ્રન્સથી બેઠક કરશે. અગાઉ ચાર વાર તેઓએ બેઠક કરીને જુદા જુદા રાજ્યોની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે અને જરૂરી સૂચનો આપ્યા છે. આ બેઠકમાં લોકડાઉન મામલે પણ ચર્ચા કરવામાં આવશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
PM @narendramodi to hold the 5th meeting via video-conference with state Chief Ministers tomorrow afternoon at 3 PM.
— PMO India (@PMOIndia) May 10, 2020
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ