Home Uncategorized જુઓ આંકડા વિશ્વના તમામ દેશોના : વધતા જતા કોરોના સાથે ભારત વિશ્વમાં...

જુઓ આંકડા વિશ્વના તમામ દેશોના : વધતા જતા કોરોના સાથે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે અને પ્રધાનમંત્રી સત્તા માટે મેદાને છે

https://youtu.be/XtER7hI8Mr0

Face Of Nation, 17-04-2021 : કોરોનાના કેસો ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારત કોરોના વધતા જતા કેસો સાથે બીજા નંબરે છે તેવામાં દેશના વડાપ્રધાન તેમના મંત્રીઓની ફોજ સાથે બંગાળમાં સત્તા માટે મેદાને ઉતર્યા છે. ખુબ જ શરમજનક બાબત છે કે, દેશના વડાપ્રધાને આવી મુશ્કેલ ઘડીએ પ્રજાના સમર્થનમાં અને પ્રજાની સુરક્ષા, સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે લડત આપવાની હોય તેના બદલે તેઓ સત્તા માટે મહેનત કરી રહ્યા છે.
ભારતના મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપટે એવા ચઢ્યા છે કે, પ્રત્યેક દર્દી મદદ ઈચ્છી રહ્યો છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં રીતસર કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ તમામ રાજ્યોની સરકારો પણ હાંફળીફાંફળી બની ગઈ છે તેમ છતાં દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી સહીત મોટાભાગના નેતાઓની ફોજ સત્તા મેળવવા માટે બંગાળના મેદાનમાં ઉતરી છે. એક રાજ્ય ચૂંટણીમાં હારી જવાશે તો કોઈ ફરક નહીં પડે પણ પ્રજા જો જીવ સાથેના જંગમાં હારી જશે તો ચોક્કસ ફરક પડશે. રાજા માટે પ્રજા પ્રાથમિકતા હોવી જોઈએ નહીં કે સત્તા તેમ છતાં મોટી મોટી વાતો કરતા દેશના વડાપ્રધાન માટે આજે સત્તા મહત્વની બની ગઈ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમના લોકાર્પણ અને ચૂંટણીના કારણે કોરોનાએ વકરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ એવો સમય હતો કે, સત્તાના પાપે પ્રજાની જંગી મેદની એકઠી થઇ પરિણામ આજે સૌ ગુજરાતીઓની નજર સામે છે. આજે હોસ્પિટલો હાઉસફુલ છે. લોકો સારવાર માટે વલખા મારી રહ્યા છે, આમતેમ ભટકી રહ્યા છે અને જીવ બચાવવા રીતસર કગરી રહ્યા છે. કગરતા કગરતા અંતે કોરોના જીવ લઈ લે છે અને સ્મશાને પણ લાઈનોમાં મૃતદેહ આમતેમ ભટકે છે. 24 કલાક સ્મશાનો ધમધમી રહ્યા છે જે ભયાનક સ્થિતિનો અંદાજ વિચારવાની કલ્પના માત્રથી રુંવાડા ઉભા થઇ જાય છે. આ બધા વચ્ચે દેશના વડાપ્રધાન સત્તા માટે મેદાને દીદી,. ઓ દીદી,.. કહીને બંગાળવાસીઓ આગળ પોતાના વિકાસની ગાથા રજૂ કરી રહ્યા છે. ખરેખર દેશની પ્રજા માટે આથી વધારે શરમજનક અને દુઃખદ વાત બીજી કોઈ હોઈ જ ન શકે. ખેર ! ભાજપના ભક્તો એમ જ કહેશે કે, એમાં વડાપ્રધાન શું કરે ? હા, વાત પણ સાચી છે એમની એ પણ શું કરે ? કઈ નહીં, પ્રચાર, મોટી મોટી વાતો અને થાળી-વેલણો, દીવાના નુસખા વિચાર્યા સિવાય બીજું શું કરે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

 

1 USA 32,239,969 15,830 579,141 148 24,771,510 6,889,318 9,763 96,953 1,742 425,117,815 1,278,427 332,532,050
2 India 14,496,601 208,861 175,459 1,124 12,649,334 1,671,808 8,944 10,424 126 263,476,625 189,459 1,390,679,153
3 Brazil 13,758,093 365,954 12,236,295 1,155,844 8,318 64,366 1,712 28,600,000 133,802 213,749,436
4 France 5,187,879 100,073 4,008,035 1,079,771 5,924 79,341 1,530 71,017,438 1,086,102 65,387,466
5 Russia 4,684,148 8,995 104,795 397 4,310,557 268,796 2,300 32,087 718 125,100,000 856,944 145,983,862
6 UK 4,383,572 2,596 127,225 34 4,139,553 116,794 329 64,306 1,866 140,944,028 2,067,627 68,167,060
7 Turkey 4,150,039 63,082 35,320 289 3,591,550 523,169 3,205 48,794 415 43,148,200 507,311 85,052,838
8 Italy 3,842,079 15,943 116,366 429 3,218,975 506,738 3,366 63,619 1,927 54,532,594 902,983 60,391,595
9 Spain 3,407,283 10,598 76,981 99 3,129,234 201,068 2,180 72,853 1,646 44,285,495 946,897 46,769,075
10 Germany 3,111,574 16,558 80,328 187 2,752,000 279,246 4,662 37,045 956 52,737,238 627,860 83,995,236
11 Poland 2,660,088 17,847 61,208 595 2,255,232 343,648 3,425 70,347 1,619 13,335,088 352,651 37,813,871
12 Argentina 2,629,156 58,925 2,300,232 269,999 3,900 57,756 1,294 9,903,405 217,551 45,522,155
13 Colombia 2,602,719 67,199 2,432,061 103,459 4,299 50,726 1,310 13,616,060 265,371 51,309,459
14 Mexico 2,295,435 4,189 211,213 401 1,820,959 263,263 4,798 17,657 1,625 6,355,381 48,888 129,998,266
15 Iran 2,194,133 25,261 66,008 328 1,761,497 366,628 4,652 25,863 778 14,165,771 166,975 84,837,813
16 Ukraine 1,921,244 17,479 39,096 438 1,465,820 416,328 177 44,140 898 8,869,518 203,776 43,525,906
17 Peru 1,681,063 56,149 1,602,034 22,880 2,603 50,433 1,685 10,226,394 306,798 33,332,642
18 Czechia 1,597,103 3,238 28,317 38 1,485,924 82,862 1,016 148,919 2,640 15,332,422 1,429,642 10,724,658
19 Indonesia 1,594,722 5,363 43,196 123 1,444,229 107,297 5,782 157 13,732,975 49,793 275,798,600
20 South Africa 1,562,931 53,571 1,488,060 21,300 546 26,094 894 10,259,664 171,290 59,896,382
21 Netherlands 1,387,043 8,898 16,873 12 1,156,626 213,544 775 80,807 983 11,292,587 657,893 17,164,784
22 Chile 1,109,311 7,613 24,923 157 1,037,539 46,849 3,277 57,640 1,295 12,206,029 634,232 19,245,367
23 Canada 1,103,067 6,351 23,532 32 994,822 84,713 1,089 29,026 619 29,497,034 776,184 38,002,618
24 Romania 1,023,565 3,264 25,937 137 930,942 66,686 1,493 53,489 1,355 7,847,540 410,090 19,136,146
25 Iraq 964,435 7,561 14,915 30 843,851 105,669 494 23,564 364 8,732,638 213,361 40,928,986
26 Belgium 939,309 3,993 23,636 33 789,423 126,250 941 80,770 2,032 11,864,005 1,020,174 11,629,388
27 Philippines 914,971 10,726 15,738 145 705,757 193,476 750 8,263 142 10,977,922 99,144 110,727,033
28 Sweden 900,138 13,788 36 724,684 161,666 391 88,693 1,359 7,847,033 773,192 10,148,878
29 Israel 836,740 34 6,315 1 827,745 2,680 201 90,974 687 13,929,118 1,514,431 9,197,590
30 Portugal 829,911 553 16,937 4 787,607 25,367 101 81,578 1,665 9,645,758 948,153 10,173,212
31 Pakistan 745,182 5,364 15,982 110 650,775 78,425 4,302 3,323 71 11,007,252 49,084 224,253,902
32 Hungary 742,198 5,216 24,762 241 445,920 271,516 1,117 76,984 2,568 5,065,759 525,441 9,640,967
33 Bangladesh 711,779 4,417 10,182 101 602,908 98,689 4,288 61 5,134,478 30,934 165,980,237
34 Jordan 681,870 2,732 8,117 60 625,912 47,841 729 66,312 789 6,448,333 627,097 10,282,825
35 Serbia 657,716 2,846 5,920 39 579,625 72,171 239 75,517 680 3,661,150 420,361 8,709,547
36 Switzerland 632,399 2,205 10,499 1 566,679 55,221 222 72,652 1,206 6,538,153 751,126 8,704,466
37 Austria 589,299 2,416 9,843 30 550,470 28,986 558 65,138 1,088 28,298,620 3,127,994 9,046,892
38 Japan 520,745 4,576 9,538 39 475,574 35,633 670 4,127 76 10,754,285 85,236 126,170,451
39 Lebanon 506,808 2,008 6,854 45 416,624 83,330 795 74,517 1,008 3,796,562 558,213 6,801,277
40 Morocco 504,847 587 8,934 7 490,921 4,992 243 13,551 240 6,137,435 164,743 37,254,502
41 UAE 493,266 1,843 1,547 2 476,518 15,201 49,404 155 41,349,068 4,141,393 9,984,338
42 Saudi Arabia 403,106 964 6,801 10 387,020 9,285 1,034 11,439 193 16,072,606 456,097 35,239,473
43 Bulgaria 382,761 14,979 300,391 67,391 811 55,416 2,169 2,333,971 337,912 6,907,046
44 Slovakia 374,586 636 10,970 93 255,300 108,316 452 68,584 2,009 2,473,314 452,844 5,461,730
45 Malaysia 370,528 2,551 1,365 2 350,563 18,600 227 11,334 42 8,472,685 259,168 32,691,886
46 Panama 359,830 6,183 349,718 3,929 105 82,377 1,415 2,272,867 520,335 4,368,082
47 Ecuador 355,964 533 17,528 39 298,604 39,832 631 19,938 982 1,218,869 68,271 17,853,392
48 Belarus 341,539 1,516 2,403 10 331,972 7,164 36,154 254 5,627,834 595,735 9,446,869
49 Greece 311,033 3,027 9,330 91 266,175 35,528 824 29,957 899 7,379,458 710,739 10,382,792
50 Croatia 303,598 2,698 6,486 44 281,059 16,053 186 74,316 1,588 1,683,651 412,130 4,085,238
51 Azerbaijan 296,374 2,163 4,077 32 260,193 32,104 29,025 399 3,082,157 301,844 10,211,103
52 Georgia 293,321 1,077 3,916 8 279,831 9,574 73,641 983 3,822,921 959,781 3,983,117
53 Bolivia 286,114 823 12,603 84 235,495 38,016 71 24,251 1,068 1,027,781 87,114 11,798,112
54 Nepal 282,890 836 3,070 4 274,812 5,008 9,574 104 2,335,084 79,027 29,547,776
55 Kazakhstan 281,351 2,656 3,333 27 241,625 36,393 221 14,844 176 9,464,077 499,337 18,953,268
56 Tunisia 279,376 9,553 231,285 38,538 450 23,446 802 1,207,304 101,319 11,915,894
57 Palestine 278,135 1,728 2,955 18 243,522 31,658 172 53,547 569 1,670,034 321,519 5,194,206
58 Dominican Republic 260,133 494 3,410 5 218,010 38,713 152 23,792 312 1,363,804 124,736 10,933,492
59 Kuwait 253,066 1,428 236,384 15,254 244 58,578 331 2,195,787 508,265 4,320,165
60 Moldova 244,866 689 5,521 28 228,766 10,579 282 60,813 1,371 927,765 230,412 4,026,555
61 Paraguay 244,528 5,110 200,259 39,159 504 33,956 710 1,001,158 139,023 7,201,405
62 Ireland 242,402 4,820 223,395 14,187 51 48,664 968 4,256,930 854,606 4,981,160
63 Denmark 241,007 677 2,452 3 230,084 8,471 36 41,494 422 31,227,788 5,376,419 5,808,288
64 Ethiopia 236,554 3,285 175,879 57,390 1,031 2,019 28 2,478,471 21,149 117,190,341
65 Lithuania 231,601 1,088 3,739 7 209,538 18,324 167 86,028 1,389 2,572,328 955,486 2,692,167
66 Slovenia 230,826 860 4,147 5 213,980 12,699 154 111,019 1,995 1,123,769 540,491 2,079,164
67 Costa Rica 227,533 3,065 196,752 27,716 236 44,347 597 889,922 173,449 5,130,727
68 Egypt 213,798 12,611 161,470 39,717 90 2,059 121 2,677,262 25,781 103,847,468
69 Guatemala 208,694 7,120 188,695 12,879 5 11,482 392 1,139,962 62,720 18,175,404
70 Armenia 207,103 961 3,835 18 186,200 17,068 69,788 1,292 926,293 312,134 2,967,613
71 Honduras 198,975 761 4,929 24 76,214 117,832 576 19,841 492 553,262 55,170 10,028,249
72 Qatar 194,930 978 367 10 172,598 21,965 481 69,424 131 1,830,688 652,000 2,807,805
73 Bosnia and Herzegovina 188,994 1,279 7,788 86 145,863 35,343 57,891 2,386 862,452 264,177 3,264,674
74 Venezuela 179,365 1,853 161,820 15,692 263 6,322 65 3,359,014 118,391 28,372,266
75 Oman 176,668 1,821 156,845 18,002 267 33,921 350 1,550,000 297,610 5,208,154
76 Libya 171,131 573 2,882 9 156,344 11,905 24,642 415 926,632 133,430 6,944,698
77 Nigeria 164,080 2,061 154,285 7,734 11 781 10 1,838,174 8,748 210,134,738
78 Bahrain 160,934 574 149,159 11,201 89 92,087 328 3,852,868 2,204,631 1,747,625
79 Uruguay 156,499 1,726 122,637 32,136 508 44,929 496 1,594,213 457,683 3,483,224
80 Kenya 150,260 1,041 2,443 19 99,580 48,237 260 2,747 45 1,592,484 29,114 54,698,558
81 North Macedonia 145,909 908 4,388 31 121,439 20,082 124 70,037 2,106 684,888 328,751 2,083,306
82 Myanmar 142,617 7 3,206 131,884 7,527 2,607 59 2,557,724 46,762 54,697,119
83 Albania 129,307 179 2,337 2 100,600 26,370 18 44,971 813 598,044 207,993 2,875,315
84 Algeria 119,323 181 3,148 4 83,169 33,006 16 2,683 71 230,861 5,191 44,471,990
85 Estonia 116,678 478 1,070 6 100,176 15,432 61 87,910 806 1,219,466 918,799 1,327,239
86 S. Korea 112,789 672 1,790 2 103,062 7,937 111 2,198 35 8,333,332 162,430 51,304,013
87 Latvia 110,343 612 2,042 12 101,088 7,213 94 59,017 1,092 2,102,496 1,124,525 1,869,675
88 Norway 106,522 620 707 88,952 16,863 53 19,529 130 4,967,185 910,638 5,454,619
89 Sri Lanka 96,186 237 615 7 92,611 2,960 4,477 29 2,374,627 110,530 21,484,036
90 Montenegro 95,205 163 1,421 9 90,295 3,489 69 151,569 2,262 358,381 570,553 628,129
91 Ghana 91,545 766 89,400 1,379 8 2,899 24 1,039,284 32,909 31,580,972
92 Cuba 91,448 1,040 500 9 86,142 4,806 73 8,078 44 3,320,626 293,312 11,321,156
93 Kyrgyzstan 91,374 230 1,544 4 86,621 3,209 25 13,826 234 923,177 139,692 6,608,658
94 Zambia 90,750 218 1,233 3 88,414 1,103 55 4,831 66 1,335,176 71,073 18,785,992
95 China 90,468 11 4,636 85,533 299 5 63 3 160,000,000 111,163 #########
96 Uzbekistan 86,022 292 635 1 83,649 1,738 23 2,541 19 1,377,915 40,706 33,850,137
97 Finland 83,633 380 887 2 46,000 36,746 34 15,076 160 4,242,720 764,797 5,547,512
98 Mozambique 69,067 65 797 3 61,188 7,082 68 2,162 25 501,859 15,713 31,939,216
99 El Salvador 67,099 2,068 8 63,471 1,560 55 10,304 318 881,245 135,326 6,512,000
100 Luxembourg 64,746 197 785 60,627 3,334 30 102,128 1,238 2,548,684 4,020,197 633,970
101 Cameroon 61,731 919 56,926 3,886 385 2,281 34 1,257,949 46,483 27,062,544
102 Singapore 60,769 34 30 60,446 293 2 10,323 5 9,036,706 1,535,140 5,886,569
103 Afghanistan 57,721 109 2,539 4 52,105 3,077 1,124 1,457 64 379,923 9,590 39,614,554
104 Cyprus 53,944 283 39,061 14,600 64 44,425 233 4,153,863 3,420,842 1,214,281
105 Namibia 46,330 145 599 3 44,392 1,339 27 17,978 232 368,930 143,163 2,576,989
106 Ivory Coast 45,444 273 44,925 246 1,690 10 557,294 20,726 26,889,052
107 Botswana 44,075 671 39,493 3,911 1 18,450 281 969,789 405,969 2,388,828
108 Jamaica 43,473 233 713 16 19,472 23,288 33 14,631 240 311,749 104,918 2,971,357
109 Uganda 41,310 47 338 40,898 74 24 881 7 980,790 20,927 46,867,258
110 Senegal 39,664 58 1,087 2 38,410 167 16 2,321 64 460,888 26,970 17,088,723
111 Thailand 39,038 1,585 97 28,480 10,461 1 558 1 8,124,896 116,173 69,938,149
112 Zimbabwe 37,422 1,550 34,961 911 12 2,489 103 399,343 26,565 15,032,836
113 Malawi 33,902 1,134 31,691 1,077 20 1,737 58 225,903 11,575 19,516,315
114 Sudan 31,790 2,208 25,539 4,043 712 49 232,965 5,218 44,650,323
115 Madagascar 31,039 832 531 4 25,193 5,315 294 1,099 19 163,276 5,780 28,247,452
116 Malta 29,860 27 405 2 28,872 583 67,485 915 842,208 1,903,420 442,471
117 Australia 29,483 14 910 26,385 2,188 1,146 35 16,299,142 633,407 25,732,506
118 DRC 28,859 90 745 25,841 2,273 315 8 144,185 1,573 91,685,378
119 Maldives 25,939 68 1 23,242 2,629 82 47,333 124 679,091 1,239,192 548,011
120 Angola 23,951 557 22,175 1,219 20 711 17 445,121 13,223 33,663,530
121 Rwanda 23,744 321 21,805 1,618 8 1,798 24 1,243,409 94,174 13,203,279
122 Gabon 21,566 132 18,219 3,215 20 9,514 58 679,898 299,934 2,266,822
123 Guinea 21,392 93 138 2 18,856 2,398 24 1,595 10 418,977 31,241 13,411,064
124 Syria 20,713 1,414 14,469 4,830 1,161 79 103,566 5,807 17,833,162
125 Cabo Verde 19,780 188 17,802 1,790 23 35,275 335 139,709 249,153 560,736
126 Mayotte 19,757 168 2,964 16,625 6 71,078 604 165,683 596,059 277,964
127 Mongolia 19,672 1,107 37 6 11,044 8,591 88 5,926 11 2,529,624 761,999 3,319,723
128 French Polynesia 18,680 141 4,842 13,697 1 66,197 500 26,355 93,395 282,188
129 Réunion 18,425 135 16,794 1,496 54 20,464 150 100,098 111,178 900,344
130 Eswatini 18,412 670 17,682 60 3 15,742 573 176,320 150,751 1,169,613
131 Mauritania 18,072 452 17,453 167 14 3,809 95 218,177 45,979 4,745,164
132 French Guiana 17,965 95 9,995 7,875 12 58,953 312 173,132 568,143 304,733
133 Tajikistan 13,308 90 13,218 0 1,371 9 9,705,323
134 Burkina Faso 13,064 154 12,730 180 612 7 175,621 8,225 21,350,969
135 Haiti 12,876 251 11,723 902 1,119 22 60,085 5,219 11,511,792
136 Somalia 12,837 656 5,346 6,835 790 40 102,486 6,311 16,239,481
137 Guadeloupe 12,717 176 2,242 10,299 13 31,778 440 164,128 410,137 400,178
138 Andorra 12,712 71 123 2 12,105 484 29 164,316 1,590 193,595 2,502,424 77,363
139 Mali 12,706 421 7,261 5,024 614 20 243,860 11,777 20,706,145
140 Belize 12,529 318 12,141 70 1 31,067 789 109,085 270,489 403,288
141 Togo 12,214 117 9,543 2,554 1,449 14 294,824 34,971 8,430,534
142 Curaçao 11,674 80 7,981 3,613 22 70,914 486 87,607 532,171 164,622
143 Hong Kong 11,636 17 209 11,253 174 6 1,542 28 11,193,673 1,483,615 7,544,866
144 Guyana 11,527 263 10,015 1,249 10 14,600 333 104,531 132,394 789,544
145 Lesotho 10,709 315 5,028 5,366 4,968 146 71,629 33,229 2,155,620
146 South Sudan 10,432 16 114 10,148 170 923 10 142,254 12,592 11,296,903
147 Djibouti 10,275 110 8,745 1,420 10,282 110 142,717 142,819 999,283
148 Aruba 10,219 92 9,611 516 14 95,395 859 138,421 1,292,169 107,123
149 Congo 10,084 139 8,208 1,737 1,793 25 92,500 16,446 5,624,301
150 Martinique 9,890 64 98 9,728 24 26,371 171 140,946 375,821 375,035
151 Bahamas 9,593 193 8,970 430 3 24,212 487 81,434 205,537 396,201
152 Suriname 9,458 185 8,751 522 12 16,010 313 46,927 79,434 590,769
153 Papua New Guinea 9,188 82 846 8,260 1,012 9 70,260 7,738 9,079,879
154 Trinidad and Tobago 8,678 150 7,843 685 14 6,185 107 119,034 84,839 1,403,062
155 Benin 7,611 95 6,728 788 35 615 8 575,088 46,485 12,371,351
156 Equatorial Guinea 7,259 106 6,885 268 11 5,045 74 116,266 80,802 1,438,902
157 Nicaragua 6,778 180 4,225 2,373 1,014 27 6,686,515
158 Iceland 6,286 7 29 6,184 73 3 18,327 85 568,908 1,658,682 342,988
159 Gambia 5,694 170 5,176 348 3 2,306 69 60,533 24,510 2,469,682
160 CAR 5,682 75 5,112 495 2 1,161 15 40,907 8,356 4,895,636
161 Yemen 5,657 1,097 2,178 2,382 23 186 36 22,934 756 30,340,231
162 Cambodia 5,480 262 38 2 2,393 3,049 324 2 788,973 46,683 16,900,725
163 Niger 5,113 190 4,767 156 1 205 8 94,368 3,792 24,888,432
164 San Marino 5,016 4 87 1 4,682 247 7 147,586 2,560 58,004 1,706,653 33,987
165 Seychelles 4,765 25 4,351 389 48,216 253 21,504 217,592 98,827
166 Chad 4,673 168 4,320 185 278 10 110,863 6,601 16,793,808
167 Saint Lucia 4,355 64 4,225 66 1 23,631 347 38,319 207,929 184,289
168 Gibraltar 4,291 1 94 4,181 16 1 127,394 2,791 223,889 6,646,944 33,683
169 Channel Islands 4,053 86 3,956 11 1 23,144 491 399,901 2,283,531 175,124
170 Sierra Leone 4,016 79 2,833 1,104 496 10 118,332 14,602 8,104,071
171 Comoros 3,809 146 3,589 74 4,308 165 884,107
172 Barbados 3,753 44 3,638 71 13,047 153 147,290 512,041 287,653
173 Guinea-Bissau 3,706 66 3,106 534 11 1,849 33 61,184 30,525 2,004,390
174 Eritrea 3,486 10 3,280 196 972 3 23,693 6,609 3,584,978
175 Burundi 3,424 6 773 2,645 281 0.5 90,019 7,399 12,167,109
176 Liechtenstein 2,790 10 56 2,665 69 3 73,010 1,465 32,252 843,984 38,214
177 Vietnam 2,772 14 35 2,445 292 28 0.4 2,598,753 26,510 98,027,872
178 New Zealand 2,591 26 2,464 101 518 5 1,959,282 391,692 5,002,100
179 Monaco 2,387 31 2,268 88 5 60,490 786 51,953 1,316,566 39,461
180 Turks and Caicos 2,367 17 2,285 65 2 60,494 434 42,008 1,073,605 39,128
181 Sao Tome and Principe 2,271 35 2,201 35 10,214 157 12,597 56,654 222,350
182 Sint Maarten 2,199 27 2,136 36 1 50,833 624 25,304 584,942 43,259
183 Liberia 2,042 85 1,899 58 2 396 17 79,684 15,471 5,150,686
184 Bermuda 2,023 17 1,140 866 41 32,579 274 222,886 3,589,378 62,096
185 St. Vincent Grenadines 1,818 10 1,677 131 2 16,346 90 44,072 396,267 111,218
186 Saint Martin 1,702 12 1,399 291 7 43,437 306 27,588 704,081 39,183
187 Isle of Man 1,575 29 1,534 12 18,445 340 44,761 524,207 85,388
188 Caribbean Netherlands 1,529 14 1,430 85 57,884 530 10,025 379,519 26,415
189 Antigua and Barbuda 1,209 31 947 231 4 12,266 315 16,493 167,328 98,567
190 Mauritius 1,202 15 865 322 944 12 358,675 281,660 1,273,433
191 Timor-Leste 1,193 55 2 624 567 892 1 54,468 40,705 1,338,129
192 Taiwan 1,070 2 11 1,032 27 45 0.5 513,203 21,517 23,850,790
193 Bhutan 941 7 1 876 64 1,209 1 658,583 846,192 778,290
194 St. Barth 934 1 462 471 94,334 101 26,385 2,664,882 9,901
195 Diamond Princess 712 13 699 0
196 Faeroe Islands 662 1 660 1 13,508 20 248,281 5,066,029 49,009
197 Cayman Islands 523 2 499 22 7,885 30 85,976 1,296,205 66,329
198 Tanzania 509 21 183 305 7 8 0.3 61,062,542
199 Wallis and Futuna 438 1 5 44 389 3 39,520 451 10,663 962,104 11,083
200 Brunei 221 3 206 12 501 7 116,596 264,525 440,775
201 British Virgin Islands 187 1 182 4 6,153 33 35,791 1,177,723 30,390
202 Dominica 165 159 6 2,288 13,500 187,170 72,127
203 Grenada 155 1 152 2 1,372 9 23,989 212,416 112,934
204 New Caledonia 121 58 63 421 29,182 101,447 287,658
205 Fiji 68 2 64 2 75 2 40,300 44,700 901,561
206 Falkland Islands 62 55 7 17,421 7,191 2,020,511 3,559
207 Laos 54 1 49 5 7 146,500 19,909 7,358,471
208 Macao 49 48 1 75 4,418 6,732 656,289
209 Saint Kitts and Nevis 44 44 0 823 12,381 231,442 53,495
210 Greenland 31 31 0 545 20,669 363,584 56,848
211 Vatican City 27 15 12 33,624 803
212 Anguilla 25 22 3 1,655 14,579 964,985 15,108
213 Saint Pierre Miquelon 24 24 0 4,158 5,126 888,080 5,772
214 Montserrat 20 1 19 0 4,005 200 1,313 262,915 4,994
215 Solomon Islands 20 18 2 29 4,500 6,428 700,057
216 Western Sahara 10 1 8 1 16 2 608,824
217 MS Zaandam 9 2 7 0
218 Marshall Islands 4 4 0 67 59,505
219 Samoa 3 2 1 15 199,453
220 Vanuatu 3 1 2 10 470 1,503 312,761
221 Micronesia 1 1 0 9  

 

115,971

 

જનતાને જરૂર છે ત્યારે ક્યાં ગયા ધર્મના નામે ધર્મશાળા અને મંદિરોની વિશાળ જગ્યાઓ માટે દાન ઉઘરાવનારાઓ ?

રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ