Home Uncategorized 18000 ફુટની ઉંચાઈ પર યોગ દિવસની તૈયારીઓ કરતા ITBPના જવાનો

18000 ફુટની ઉંચાઈ પર યોગ દિવસની તૈયારીઓ કરતા ITBPના જવાનો

યોગ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમોના આયોજનને લઇને સરકારે આ વર્ષે દિલ્હી,સિમલા,મૈસુર,અમદાવાદ,અને રાંચીની પસંદગી ઉતારી

Face Of Nation:આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ જોરસોરથી ચાલી રહી છે.21 જૂને દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે.જેના ભાગરૂપે ભારતીય તિબેટ સેના પોલીસ (ITBP)ના જવાનો પણ કામે લાગી ચુક્યા છે.(ITBP)ના જવાનો બરફની પહાડીઓ પર પ્રતિદીન યોગ પ્રેકટીસ કરી રહ્યા છે.જો કે આ વખતે તેમની તૈયારીઓ અને જુસ્સો કઈક વિશેષપૂર્વક છે.જાણવા યોગ્ય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમોના આયોજનને લઇને સરકારે આ વર્ષે દિલ્હી,સિમલા,મૈસુર,અમદાવાદ,અને રાંચીની પસંદગી ઉતારી છે.ગત વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ દેહરાદૂનના વન અનુસંસાધન મેદાનમાં આયોજીત થયો હતો ,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિસ્સેદારી કરી હતી.