Home News કચ્છમાં ફરી એકવાર ધ્રૂજી ધરા, 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો...

કચ્છમાં ફરી એકવાર ધ્રૂજી ધરા, 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ

Face Of Nation, 04-08-2021 :કચ્છમાં સતત ધરા ધ્રુજતી રહે છે. ત્યારે આજે ફરી કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છમાં મોડી સાંજે રાપરથી 25 કિમી દૂર ભૂકંપના આચંકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

કચ્છમાં મોડી સાંજે 7.15 કલાકે 4 ની તીવ્રતાનો ભૂકંપ આવતા કચ્છ વાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 હોવાનું જણાયું હતું. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ રાપરથી 25 કિ.મી દૂર નોંધાયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)