Home News વડોદરા : 12 વર્ષમાં 7 ગુનાનું રહસ્ય ઉકેલનાર ડોગ જીના અને મોતી...

વડોદરા : 12 વર્ષમાં 7 ગુનાનું રહસ્ય ઉકેલનાર ડોગ જીના અને મોતી પોલીસ દળમાંથી થયા નિવૃત, કરાયું આ રીતે સન્માન, જુઓ Video

 

https://www.youtube.com/watch?v=GI5tDnu-ssc

Face Of Nation, 05-08-2021 : રાજ્ય કે દેશમાં જયારે ગંભીર ગુનાઓ બને છે ત્યારે તેને ઉકેલવા ડોગ સ્કોડની મદદ લેવી પડે છે. આ ડોગ સ્કોડમાં પોલીસની વિશેષ ટ્રેઇનિંગ મેળવેલા ડોગનો સમાવેશ થાય છે. જેઓ ગુનાની કડી શોધવા કે આરોપી સુધી પહોંચવામાં પોલીસ માટે મહત્વનો ભાગ ભજવે છે. આ તમામ ડોગને જુદા જુદા નામ પણ આપવામાં આવે છે. વડોદરા પોલીસમાં ફરજ બજાવતા જીના અને મોતી નામના ડોગ નિવૃત થયા હતા. જેમના વિદાય સમારંભમાં સાથી ડોગ દ્વારા સલામી અપાઈ હતી.
12 વર્ષમાં 7 ગુનાનું રહસ્ય ઉકેલનાર મોતી અને 8 વર્ષ ચેકિંગમાં મહત્વની ભૂમિકા અદા કરનાર જીના પોલીસ દળમાંથી નિવૃત્ત થયા હતા. જેમની નિવૃત્તિ સમયે પોલીસ ડોગ સ્કોડમાં ફરજ બજાવતા અન્ય ડોગ દ્વારા તેમને સલામી અપાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)