Home News ચંદનપુરી ઘાટ પર કારના બોનેટમાં ફસાયો દીપડો; બહાર નીકળવા માટે તરફડિયા મારતો...

ચંદનપુરી ઘાટ પર કારના બોનેટમાં ફસાયો દીપડો; બહાર નીકળવા માટે તરફડિયા મારતો રહ્યો અને કાર રિવર્સમાં લેતા તરત જ દોટ મૂકી ભાગ્યો, જુઓ Video

https://youtube.com/shorts/hO244LCrAL8

Face Of Nation 22-06-2022 : કારના બોનેટમાં ફસાયો એક દીપડો… આંખો પર વિશ્વાસ ન થાય તેવી આ ઘટના મહારાષ્ટ્રના પુણે નાસિક હાઈવે NH50ની છે. અહિં ચંદનપુરી ઘાટ પર એક કાર સાથે ટક્કરમાં આ દીપડો બોનેટમાં ફસાઈ ગયો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો ગંભીર રીતે ઘાયલ થયો છે અને બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે કાર ચાલકે રિવર્સમાં કાર લીધી કે તરત દીપડો તેમાંથી છુટીને ભાગી જાય છે. વીડિયો વાઈરલ થતા અનેક લોકોએ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને આવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવા કડક નિયમ બનાવવા અપીલ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).