અંબાણી મહેનતથી અને અદાણી મહેરબાનીથી ઉભી થયેલી પેઢી, દેશ માટે શરમજનક બની રહ્યા છે અદાણી

Face Of Nation 14-02-2025 : અદાણીના કારનામા અંગે વિશ્વ સ્તરે લોકો પ્રશ્નો કરી રહ્યા છે. તાજેતરમાં મોદીના અમેરિકી પ્રવાસ દરમ્યાન એક પ્રેસ કોન્ફ્રન્સમાં પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. જો કે, મોદી શાસનમાં જ જેનો મહેરબાનીથી ઉદભવ થયો છે તેવા અદાણીને કશું પણ કહી શકવાની સ્થિતિમાં નરેન્દ્ર મોદી … Continue reading અંબાણી મહેનતથી અને અદાણી મહેરબાનીથી ઉભી થયેલી પેઢી, દેશ માટે શરમજનક બની રહ્યા છે અદાણી