ફેસ ઓફ નેશન, 21-04-2020 : શહેરના ગોતા વિસ્તારમાં એક દંપતીએ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગોતામાં આવેલા શાયોના તિલક-3માં ભાડે રહેતા આ દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. હાલ લોકડાઉન હોવાથી બંને છેલ્લા ઘણા સમયથી ઘરમાં જ હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ દંપતીએ દવા પીને આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત
અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video