આ 7 રાજ્યોમાં શાહીન વાવાઝોડું મચાવશે ભારે તબાહી, 3 દિવસનું એલર્ટ..

Face Of Nation, 01-10-2021:  ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી 12 કલાકમાં વાવાઝોડું શાહીન મજબૂત થવાના અણસાર છે. આ પહેલા 26 સપ્ટેમ્બરના આંદ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાઓ પર વાવાઝોડા ગુલાબ … Continue reading આ 7 રાજ્યોમાં શાહીન વાવાઝોડું મચાવશે ભારે તબાહી, 3 દિવસનું એલર્ટ..