Home News વડોદરા:અલકાપુરી રેલવે ગરનાળામાં ફરી વળ્યાં પાણી,વાહન વ્યવહાર ઠપ્પ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા

વડોદરા:અલકાપુરી રેલવે ગરનાળામાં ફરી વળ્યાં પાણી,વાહન વ્યવહાર ઠપ્પ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા

વડોદરામાં પેહલા જ વરસાદે તંત્રની પોલ ખુલ્લી કરી દીધી

Face Of Nation: વડોદરામાં પેહલાજ વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણીનો જમાવડો થયો છે.શહેરમાં અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર બંધ થયો છે.તો વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે..