AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો
ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીને કોરોનનો ચેપ લાગ્યો છે. આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ કર્મચારી કોરોનાના સેમ્પલની ટેસ્ટિંગ પ્રક્રિયામાં કામ કરી રહ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના આવતા તેની સાથે કામ કરતા 13 અન્ય કર્મીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા … Continue reading AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed