અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી

ફેસ ઓફ નેશન, 10-05-2020 : અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તાળાબંધી કરી દેવાની જાહેરાત કરી હતી. જેને લઈને અમદાવાદીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ઉપર ખરીદી કરવા લોકોની ભીડ જામી હતી. જેને લઈને કોરોનાને અટકાવવાની વાત બાજુમાં પણ તેનું સંક્ર્મણ … Continue reading અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી