સત્તાધારીઓ શું કરી રહ્યા છે ? : હુમલો પાકિસ્તાની આતંકીઓએ કર્યો અને તવાઈ બાંગ્લાદેશીઓ ઉપર !

Face Of Nation 27-04-2025 : ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ પ્રજાને મૂર્ખ બનાવવામાં માહેર છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોઈ પણ મુદ્દાને પોતાની પ્રસિદ્ધિ માટે કેવી રીતે ઉપયોગ કરવો તેમાં ભાજપીઓને એવોર્ડ મળવો જોઈએ. તાજેતરમાં પહેલગાંવમાં આતંકીઓએ હિન્દૂ ઉપર હુમલો કર્યો અને 30થી વધુ લોકોને મારી નાખ્યા. આ હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠનોએ કર્યો … Continue reading સત્તાધારીઓ શું કરી રહ્યા છે ? : હુમલો પાકિસ્તાની આતંકીઓએ કર્યો અને તવાઈ બાંગ્લાદેશીઓ ઉપર !