188 હેઠળ ગુના નોંધવાના ટાર્ગેટ પાછળ પોલીસ કર્મીઓ કોરોનાના શિકાર બન્યા !

ફેસ ઓફ નેશન, 19-04-2020 : ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનને લોકડાઉનનું કડક પાલન કરાવવાની સૂચના અપાઈ છે. સાથે જ આઇપીસી કલમ 188 હેઠળ જાહેરનામા ભંગના ગુના નોંધવાના પણ ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધુ નોંધાયા છે. સાથે જ અમદાવાદના પોલીસ વિભાગમાં … Continue reading 188 હેઠળ ગુના નોંધવાના ટાર્ગેટ પાછળ પોલીસ કર્મીઓ કોરોનાના શિકાર બન્યા !