7 ઇંચ વરસાદે ભરૂચની દશા બગાડી, ઘરો-દુકાનો પાણીમાં ગરકાવ, જુઓ Video

https://www.youtube.com/watch?v=9Y8Y9of4F5Y Face Of Nation, 29-09-2021 : સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાડ પડ્યો છે. ભરૂચમાં 14 કલાકમાં જ મૌસમના 12% એટલે કે, 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના … Continue reading 7 ઇંચ વરસાદે ભરૂચની દશા બગાડી, ઘરો-દુકાનો પાણીમાં ગરકાવ, જુઓ Video