વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, રાજકીય અગ્રણીની 5 કલાક પૂછપરછ

Face Of Nation, 05-10-2021: વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ મામલે આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની આજે વધુ સુનાવણી હાથ ધરાશે. જો કે, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તો બીજી તરફ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ મામલે રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પૂછપરછ કરાઈ હતી. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ … Continue reading વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, રાજકીય અગ્રણીની 5 કલાક પૂછપરછ