Home Uncategorized ભાજપ આ જુના જોગીઓને ઘરે બેસાડે તેવી સંભાવના, નવા ચહેરા અને સ્વચ્છ...

ભાજપ આ જુના જોગીઓને ઘરે બેસાડે તેવી સંભાવના, નવા ચહેરા અને સ્વચ્છ ઉમેદવારોને અગ્રીમતા અપાશે

Face Of Nation 9-11-2022 : ભાજપના ઉમેદવારોના નામની યાદી ટૂંક સમયમાં જાહેર થશે. તેની પહેલા કોણ કોણ કપાશે તેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ફેસ ઓફ નેશનને કેટલાક ઉમેદવારો કપાશે તેના નામની યાદી ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળી છે. જે મુજબ વલ્લભ કાકડિયા, વિજય રૂપાણી, નીમાબેન આચાર્ય, વાસણા આહીર, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, કુમાર કનાણી, કાંતિ બલર, પુરણેશ મોદી, જંખના પટેલ, પંકજ દેસાઈ, પ્રદીપ પરમાર, સૌરભ પટેલ, કૌશિક પટેલ, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોર, બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, આત્મારામ પરમાર, રમણ પટકર, ઈશ્વર પરમાર, આરસી ફળદુ જેવા અનેક નામોનો સમાવેશ થાય છે.
ભાજપ આવનારી ચૂંટણીમાં સ્વચ્છ અને નિર્વિવાદિત ઉમેદવારો સહીત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને અગ્રીમતા આપે તેવી પુરેપુરી સંભાવના છે. જેને લઈને જૂનાજોગીઓ અને વિવાદિત નેતાઓને કાપવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે

Exclusive : મોદીનું શાસન કોંગ્રેસને ફળ્યું, ભાજપની લોકપ્રિયતા વધી છતાં 2002થી કોંગ્રેસની સીટોમાં સતત વધારો થયો