ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો, મોદી સરકારે ભાજપનું રાજકારણ બદલ્યું : નડ્ડા

Face Of Nation 10-03-2022 : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની પરંતુ અગાઉ કરતા સીટોમાં ઘટાડો દેખાયો છે. ઉત્તરપ્રદેશમાં અગાઉ કરતા ભાજપની 50થી વધુ સીટો ઘટી છે જયારે ઉત્તરાખંડમાં પણ દસેક સીટોમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશમાં કુલ 403 સીટો છે જયારે ઉત્તરાખંડમાં કુલ 70 સીટો છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સમગ્ર દેશ કક્ષાએ … Continue reading ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો, મોદી સરકારે ભાજપનું રાજકારણ બદલ્યું : નડ્ડા