સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો

ફેસ ઓફ નેશન, 20-07-2020 : યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સિનના સફળ પરીક્ષણનો દાવો કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીની આગેવાનીમાં તૈયાર થઈ રહેલી કોરોના વાઈરસની વેક્સીનના પ્રથમ તબક્કાના તબીબી પરિક્ષણના સારા પરિણામો સામે આવ્યા છે. આ વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષીત છે અને અસરકારક છે. આ માહિતી બાદ ઓક્સફોર્ડના વેક્સીન ફ્રન્ટરનર વેક્સીનની યાદીમાં આગળ આવી ગયા છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી … Continue reading સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો