Home Uncategorized CBSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

CBSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

Face Of Nation, 03-08-2021 : કોરોના વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનેએ આજે ધોરણ 10ના પરિણામની જાહેરાત કરી છે. કોવિડના કારણે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ cbseresults.nic.in કે cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

આ રીતે ચેક કરો તમારૂ પરિણામ
– સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જવું પડશે.
– ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રિઝલ્ટ લિંક પર ક્લિક કરવું પડશે.
– પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરવું પડશે.
– ધોરણ 10નું પરિણામ તમારી સામે હશે.
– 10ના પરિણામની કોપી ડાઉનલોડ કરી તમારી પાસે રાખી શકો છો.

આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષા રદ્દ થયા બાદ આંતરિક મૂલ્યાંકન અને સીબીએસઈ દ્વારા તૈયાર રિઝલ્ટ ફોર્મૂલાના આધાર પર ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવ્યા છે. તેથી આ વખતે ન મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે કે સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના ટોપરની જાહેરાત કરશે.ગતા (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)