લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો

ફેસ ઓફ નેશન, 02-04-2020 : લોકડાઉનનું સતત દેશના અનેક રાજ્યોમાં ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને કેન્દ્ર સરકારના ગૃહવિભાગે તમામ રાજ્યોને આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને પોતાના રાજ્યમાં લોકડાઉનનું ફરજીયાત પાલન કરાવવા આદેશ કર્યો છે સાથે જ કહ્યું … Continue reading લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો