Home Uncategorized કોરોના યોદ્ધાઓનું સેના કરશે સન્માન, હોસ્પિટલો ઉપર ફૂલ વર્ષા, 3 મેએ ફ્લાઇટ...

કોરોના યોદ્ધાઓનું સેના કરશે સન્માન, હોસ્પિટલો ઉપર ફૂલ વર્ષા, 3 મેએ ફ્લાઇટ માર્ચ કરાશે

ફેસ ઓફ નેશન, 01-05-2020 : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં બીપીન રાવતે જણાવ્યું છે કે, કોરોનાની મહામારી સામે લડત આપતા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવશે. હોસ્પિટલો ઉપર સેના દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવશે. રાત્રી દરમ્યાન જહાજોમાં રોશની કરવામાં આવશે. 3 મેના રોજ શ્રીનગર થી તિરૂવનંતપુરમ ફ્લાઇટ માર્ચ કરવામાં આવશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

1લી મે 1960માં સ્થપાયેલું 60 વર્ષનું ગુજરાત આજે કોરોનાને હરાવવા જંગ લડી રહ્યું છે