Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના કેસો અને મોતના આંકડા જાણો અહીં...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના કેસો અને મોતના આંકડા જાણો અહીં ક્લિક કરી

Face of Nation 08-12-2021:  દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.વઘી રહ્યા છે… દેશમાં સળંગ 11માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8439 નવા કેસ નોંધાયા છે અને 195 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9525 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93733 પર પહોંચી છે.

રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5180 કેસ નોંધાયા છે અને 134 સંક્રમિતોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં 129, 54, 19,975 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 73,62,000 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,13,130 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 65 હજાર 953
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 89 હજાર 137
એક્ટિવ કેસઃ 93 હજાર733
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 952.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)