નવા CMનો માસ્ટર સ્ટ્રોક : પ્રજાકીય કામ માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો, અધિકારીઓને કર્યા કડક આદેશ

Face Of Nation, 23-09-2021 : ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન અને માત્ર ઉદ્ઘાટનો કરનારા મુખ્યમંત્રીની છાપ ધરાવનાર નિષ્ફ્ળ વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થનાર ભુપેન્દ્ર પટેલે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મિટિંગમાં અધિકારીઓને અને નેતાઓને કડક શબ્દોમાં કહી દીધું કે, પ્રજાકીય કામો માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો. … Continue reading નવા CMનો માસ્ટર સ્ટ્રોક : પ્રજાકીય કામ માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો, અધિકારીઓને કર્યા કડક આદેશ