Face Of Nation 05-04-2022 : ગુજરાતમાં પેટ્રોલ -ડીઝલના સતત વધતાં ભાવ બાદ હવે સીએનજીના ભાવમાં સતત વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે સીએનજીના એક સાથે 6 રૂપિયા 45 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે તેમજ આ ભાવવધારો આજ મધરાતથી જ અમલી બનશે. આ ઉપરાંત 1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).