કોરોના : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ, સરખેજમાં 5ના મૃત્યુ
ફેસ ઓફ નેશન, 09-05-2020 : અમદાવાદમાં કોરોના કોટ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નિપજ્યા છે. કેસોની સંખ્યાથી જોઈએ તો સરખેજમાં મૃત્યુઆંક વધુ છે. સરખેજમાં કુલ 19 કેસો છે જેની સામે 5 લોકોના મોત નિપજ્યા છે. નારણપુરામાં 63 કેસ અને … Continue reading કોરોના : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ, સરખેજમાં 5ના મૃત્યુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed