ફેસ ઓફ નેશન, 19-04-2020 : અમદાવાદમાં કોરોનાની પ્રથમ પોઝિટિવ આવેલી 21 વર્ષીય નિયોમી શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થતા તેને આખરે 32 દિવસ પછી એસવીપી હોસ્પિટલમાંથી શુક્રવારે રાત્રે ડિસ્ચાર્જ કરવામાં આવી. નિયોમી પછી દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઈ ગયા હતા, પરંતુ તેને કોરોનાનાં લક્ષણો દૂર થઈ ગયા પછી પણ તેના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતું હોવાથી રજા આપવામાં આવી ન હતી. અંતે શુક્રવારે કરેલા રિપોર્ટનું પરિણામ નેગેટિવ આવતાં તેને રજા આપવામાં આવી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/3euJDEbWFAc
Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ
Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ