Home News કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે...

કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video

ફેસ ઓફ નેશન, 05-04-2020 : કોરોનાની સારવાર હેઠળ રહેલા 70 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધ આજે સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલ ખાતેથી રજા આપી ઘરે મોકલવામાં આવ્યા હતા. 11 દિવસની સારવાર બાદ આજે આ વૃધ્ધે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા હતા. તેઓની સારવાર અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓને રજા મળ્યા બાદ તેઓએ હોસ્પિટલ અંગે કરેલી વાતચીત સાંભળો તેમના જ મ્હોએથી,.