કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video

ફેસ ઓફ નેશન, 05-04-2020 : કોરોનાની સારવાર હેઠળ રહેલા 70 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધ આજે સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલ ખાતેથી રજા આપી ઘરે મોકલવામાં આવ્યા હતા. 11 દિવસની સારવાર બાદ આજે આ વૃધ્ધે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા હતા. તેઓની સારવાર અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓને રજા મળ્યા બાદ તેઓએ હોસ્પિટલ અંગે કરેલી … Continue reading કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video