Face of Nation 09-02-2022 : #Gujarat માં આજે #COVID19 #corona નાં 2560 નવા કેસો નોંધવામાં આવ્યા છે. સાથે સાથે કોરોનાનાં કારણે આજે રાજ્યમાં 24 દર્દીના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યું છે. 8812 દર્દીઓ કોરોનાને માત આપી અને સાજા થયાનાં સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનાં આજે સામે આવેલા કેસ અને મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 986, વડોદરામાં 406, સુરતમાં 161, ગાંધીનગરમાં 135, રાજકોટમાં 134, જામનગરમાં 12, ભાવનગરમાં 42, જૂનાગઢમાં 6, મહેસાણામાં 106, કચ્છમાં 97, આણંદ – ખેડામાં 42 – 42, પાટણમાં 36, ભરૂચ – મોરબીમાં 29 – 29, પંચમહાલમાં 28, સાબરકાંઠામાં 23, નવસારીમાં 22, તાપીમાં 21, દાહોદમાં 17, વલસાડમાં 15, ડાંગ – દ્વારકામાં 4 – 14, ગીર સોમનાથમાં 12, અરવલ્લી – છોટાઉદેપુરમાં 11 – 11, સુરેન્દ્રનગરમાં 10, અમરેલીમાં 9, મહીસાગરમાં 5, નર્મદામાં 5, બોટાદમાં 3 અને પોરબંદરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે.
આત્યાર સુધી રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 10740 છે, જ્યારે કુલ 1170117 દર્દી સાજા થયા. હાલ રાજ્યમાં કોરોનાનાં સક્રિય કેસ-273551 છે જેમાંથી માત્ર 171 દર્દી વેન્ટીલેટર પર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).