ગુજરાતના દરિયા કાંઠે જવાદનો ખતરો, આઠ જેટલા ખલાસીઓ ગુમ, 15 બોટ તણાઇ

Face of Nation 02-12-2021: ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ અને ઠંડીના ચમકારા વચ્ચે ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયુ છે તે જોતા લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવી ગયું છે. ગુજરાતના દરિયા કાંઠાને હવે જવાદ વાવાઝોડું ધમરોળી રહ્યું છે. આવામાં દીવમાં 15 જેટલી બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે પવનના … Continue reading ગુજરાતના દરિયા કાંઠે જવાદનો ખતરો, આઠ જેટલા ખલાસીઓ ગુમ, 15 બોટ તણાઇ