ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ,સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Face Of Nation, 28-09-2021: હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હવે ગુજરાત પર ‘તાઉ-તે’ બાદ વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાયું છે. હવામાનના જણાવ્યાં અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જેના લીધે હવે ગુજરાત પર વધુ એક ‘શાહીન’ નામનું વાવાઝોડું ત્રાટકવા જઇ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે … Continue reading ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ,સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed