Home Uncategorized ચૂંટણી સંગ્રામ : અમિત શાહે ફ્લોપ રોડ શો બંધ કરવાનું કહ્યું અને...

ચૂંટણી સંગ્રામ : અમિત શાહે ફ્લોપ રોડ શો બંધ કરવાનું કહ્યું અને મહેંગાઈ ડાયન ગીત ઉપર નરેન્દ્ર મોદીનો વિડીયો વાયરલ, જુઓ Video

https://www.youtube.com/watch?v=o2TekzkHgy4

Face of Nation 17-02-2022 : અમિત શાહનો યુપી ચૂંટણી રોડ શો બેકાર જતા તેને અટકાવવાની સૂચના આપી હતી. રેલીમાં ભીડ જ ન દેખાતા રેલી રદ્દ કરવા માટે અમિત શાહે કહ્યું હતું. અમિત શાહના આદેશ સાથે આક્રોશનો આ વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર ખુબ જ વાયરલ થયો હતો. ચૂંટણી સંગ્રામમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના રમુજી વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર ખુબ જ વાયરલ થયા હતા. જો કે વિડીયો બાબતની પુષ્ટિ ફેસ ઓફ નેશન કરતું નથી. આ વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર થયેલા વાયરલ વિડીયો છે.
મોદી દિલ્હી સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે હાથમાં કરતાલ લઈને ભક્તો સાથે ભજનમાં બેસી ગયા હતા. આ વિડીયોને એડિટ કરીને બેકગ્રાઉન્ડમાં કોઈએ “મહેંગાઈ ડાયન માર ગઈ”નો ઓડિયો મૂકીને વિડીયો વાયરલ કર્યો હતો. જે વિડીયો સોશિયલ સાઈટમાં રમૂજનું સાધન બની ગયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU