Exclusive : મોદીનું શાસન કોંગ્રેસને ફળ્યું, ભાજપની લોકપ્રિયતા વધી છતાં 2002થી કોંગ્રેસની સીટોમાં સતત વધારો થયો

Face Of Nation 9-11-2022 : ભાજપ ભલે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતું હોય પરંતુ મોદીના શાસન બાદ કોંગ્રેસની સીટોમાં સતત વધારો થયો છે. આ વધારાને લીધે ભાજપને એડી ચોટીનું જોર લગાવીને કોંગ્રેસને તોડવાની જરૂર પડી છે. જયારે કોઈની લીટી ભૂંસીને કે નાની કરીને પોતાની મોટી કરો તો એમાં કઈ નવાઈ કે વાહવાહી જેવી વાત નથી … Continue reading Exclusive : મોદીનું શાસન કોંગ્રેસને ફળ્યું, ભાજપની લોકપ્રિયતા વધી છતાં 2002થી કોંગ્રેસની સીટોમાં સતત વધારો થયો