Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી

© ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ,(ધવલ પટેલ) 30-03-2020 : 29 લોકોના જીવ લેનાર અને હાલ 942 જેટલા લોકો જે રોગની સારવાર હેઠળ છે તે કોરોના ભારતમાં પ્રથમવાર કેરાલામાં તારીખ 30-01-2020ના રોજ નોંધાયો હતો. આ રોગના લક્ષણો ધરાવતી મહિલા ચીનના વુહાનથી આવી હતી, જેની ઉંમર 20 વર્ષની હતી. ત્યારબાદ 02-02-2020 રોજ વધુ એક મહિલા કે જેનો … Continue reading Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી