Home News રાજ્યમાં પ્રથમ કેસ : કોઇ લક્ષણ ન હોવા છતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં પ્રથમ કેસ : કોઇ લક્ષણ ન હોવા છતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 09-04-2020 : સુરતમાં 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારનો પહેલો કિસ્સો જોવા મળ્યો છે. આ વ્યક્તિને કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં બનેલા આ બનાવ બાદ તંત્ર સતર્ક થઇ ગયું છે.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !