ફેસ ઓફ નેશન, 02-05-2020 : સાબરમતી જેલમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થતા જ જેલ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે 1લી એપ્રિલને શુક્રવારે પાંચ કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર દોડતું થઇ ગયું છે. અગાઉ બે કેદીના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કેદીઓના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેલને સૅનેટાઇઝ કરવાની કામગીરી પણ કરાઈ હતી સાથે જ જેલમાં તંત્રએ શક્ય તેટલા તમામ પ્રયાસો કોરોના વધુ ફેલાય નહીં તે માટે શરૂ કર્યા છે. જે કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે 23 થી 26 વર્ષના જ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન
કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી