Face Of Nation, 29-10-2021: દિવાળી પહેલા એસટીના ડ્રાઈવર અને કંડક્ટરને સારા સમાચાર મળ્યા છે. એસટીના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં વધારાનો ઠરાવ કરાયો છે. ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે. કંડકટરને 1650 ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.
ગુજરાતમાં પોલીસ ગ્રેડ વધારવાના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સરકાર પોલીસ ગ્રેડ પે વધારવા કમિટી બનાવી છે. ત્યારે એસટી વિભાગની દિવાળી સુધરી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)