ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઇ સરકારે બહાર પાડ્યું જાહેરનામું, અહીં તો ફોડાશે જ નહીં

Face Of Nation, 29-10-2021: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે નક્કી કરેલી સમયમર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ વિદેશથી આયાત … Continue reading ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઇ સરકારે બહાર પાડ્યું જાહેરનામું, અહીં તો ફોડાશે જ નહીં