Home News અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓને કેવી સારવાર અપાય છે ? જુઓ ACS પંકજકુમારનો આ...

અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓને કેવી સારવાર અપાય છે ? જુઓ ACS પંકજકુમારનો આ Video

ફેસ ઓફ નેશન, 08-05-2020 : અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ સહીત સરકારી હોસ્પિટલોમાં કેવી સારવાર આપવામાં આવે છે તે અંગે ACS પંકજકુમારે વાત કરી હતી. તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ પણ હાજર રહ્યા હતા. સરકારી હોસ્પિટલોની કોરોના મામલે સારવાર કેવી છે અને કેવી તૈયારીઓ છે તે અંગે જુઓ આ વિડિઓ,. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/gWXp7CbCaxQ

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ