Face Of Nation 30-04-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (30મી) એપ્રિલના રોજ સવારે 10 વાગે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓની સંયુક્ત પરિષદના ઉદ્ધાટન સત્રમાં ભાગ લેશે. આ પ્રસંગે તોઓ સભાને પણ સંબોધિત કરશે. સંયુક્ત પરિષદએ એક્ઝિક્યુટીવ અને ન્યાયતંત્ર માટે ન્યાયની સરળ અને અનુકૂળ ડિલીવરી માટે ફ્રેમવર્ક બનાવવા અને ન્યાય પ્રણાલી સામેના પડકારોને પહોંચી વળવા જરૂરી પગલાંઓની ચર્ચા કરવા માટે એક સાથે આવવાનો પ્રસંગ છે. અગાઉની આવી કોન્ફરન્સ 2016માં યોજાઈ હતી. ત્યારથી સરકારે ઈકોર્ટસ મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ કોર્ટ પ્રક્રિયાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ડિજીટલ ટેકનોલોજીના એકિકરણ માટે વિવિધ પહેલ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat PM મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાનારી CM અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની પરિષદમાં લેશે ભાગ,...