Home Gujarat ગુજરાતમાં કોરોનાના 552 નવા કેસ સામે 874 દર્દીઓ સાજા થયા અને બે...

ગુજરાતમાં કોરોનાના 552 નવા કેસ સામે 874 દર્દીઓ સાજા થયા અને બે દર્દીઓના થયા મોત; અમદાવાદમાં સૌથી વધુ 187 કેસ નોંધાયા!

Face Of Nation 12-08-2022 : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 552 નવા કેસ નોંધાયા છે. જ્યારે 874 દર્દી સાજા થયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.74 ટકા પર પહોંચ્યો છે. તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 5 હજારથી નીચે આવી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 63 હજાર 830ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 987 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 47 હજાર 846 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 4997 એક્ટિવ કેસ છે, 12 દર્દી વેન્ટિલેટર પર છે અને 4985 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).