Home News ટીચર્સ દિવસ પર ગુજરાત સરકારે 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી કર્યા સન્માનિત

ટીચર્સ દિવસ પર ગુજરાત સરકારે 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી કર્યા સન્માનિત

Face Of  Nation, 05-09-2021: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવબ્રતે આજે  રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ  2021 યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત સી.એમ. વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને  વિભાવરી બેન દવે હાજર રહ્યાં હતાં. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને સમ્માનિત કરવાના આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોએ સંબોધન કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)