ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે, બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતાં છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં ? : હાઇકોર્ટ

ફેસ ઓફ નેશન, 12-04-2021 : ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુઓમોટો હેઠળ નોંધેલી PILની સોમવારે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ આ ઓનલાઇન … Continue reading ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે, બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતાં છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં ? : હાઇકોર્ટ