જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે

Face Of Nation, 25-09-2021:  CPI નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી 28 સપ્ટેમ્બરના રોજ કોગ્રેસમાં સામેલ થશે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આગામી 28 સપ્ટેમ્બરના રોજ કોગ્રેસમાં સામેલ થશે. જોકે, હજુ સુધી કોગ્રેસ … Continue reading જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે