ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ, જાણો કયા કોની થઇ જીત

Face of Nation 21-12-2021:  રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. ઉલ્લેખનીય છેકે, પાટણ જિલ્લામાં આવેલાં ગાજા ગામમાં પણ ખુબ રસપ્રદ કિસ્સો સામે આવ્યો. ગ્રામપંચાયતની ચૂંટણીમાં અહીં નાનાભાઈએ મોટાભાઈને … Continue reading ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ, જાણો કયા કોની થઇ જીત