જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ

ફેસ ઓફ નેશન, 22-04-2020 : દેશમાં વધતા જતા કોરોના કેસોના મામલે ગુજરાત સરકારની નબળી કામગીરી દેખાઈ રહી છે. સમગ્ર દેશમાં જે જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે હતા તે તમામ રાજ્યોને પાછળ ધકેલી ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું છે. દર્દીઓની રિકવરી મામલે પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું પાછળ છે. સરકાર અને તંત્ર વચ્ચે આ બાબતે … Continue reading જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ