Home News 31 ડિસેમ્બરનો અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન જાહેર, આટલા હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત

31 ડિસેમ્બરનો અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન જાહેર, આટલા હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત

Face of Nation 28-12-2021:  સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ 31 ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે. ત્યારે આ વચ્ચે રાજ્યની અમદાવાદ શહેરની પોલીસે મહત્વનો પ્લાન જાહેર કર્યો છે. જો નશાની હાલતમાં ડ્રાઈવ કરતા ઝડપાયા તો પોલીસ સખ્ત કાર્યવાહી કરશે. આ મેગા એક્શનમાં 13 હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે.31 ડિસેમ્બરના પગલે શહેર પોલીસનો એક્શન પ્લાન જાહેર…

13000 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્ત માં જોડાશે…
12 જેટલા ડીસીપી કક્ષાના અધિકારીઓ રહેશે હાજર…
50 જેટલા નાકા બંધી પોઇન્ટ બનાવવામાં આવશે…
કોરોના કાળ હોવાથી બ્રેથાઇનલાઈઝર વડે એક વ્યક્તિને ચેક કર્યા બાદ મશીન ની નોઝલ બદલી નાખવામાં આવશે…

ડીસીપી કક્ષાના 12 જેટલા અધિકારીઓ પણ હાજર રહેશે. અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ સ્થળો પર 50 નાકા બંધીના પોઈન્ટ બનાવવાની પણ તૈયારી કરી રાખી છે. કોરોનાકાળ હોવાને કારણે બ્રેથાઈનલાઈઝરમાં મશીનની નોઝલ પણ સત બદલાશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).